SSFF Sports Aptitude Test (SAT) ~ Smallvector

Home Ad

Recent Posts

Advertisement

Sports Aptitude Test (SAT)

 

Sports Aptitude Test (SAT) શું છે ખેલ અભિરુચિ કસોટી  2023 ? જાણી લો તમામ બાબતો





Sports Aptitude Test (SAT) રાજ્ય ની પ્રાથમિક ,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં વિદ્યાર્થીઓનો  શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તથા યોગ ,શારીરિક શિક્ષણ તથા  રમત ગમે માં  રસ રુચિ વધે અને ભવિષ્યમાં યોજાનાર  રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય  ખેલકૂદ સ્પર્ધામાં વિધાર્થીઓ આપણા ગુજરાત રાજ્ય નું પ્રતિનિધિત્વ કરે અને ખેલકૂદ ,રમત ગમત માં વિશિષ્ટ સિધ્ધિયો હાંસલ કરે તે માટે ગુજરાત ની શાળાઓમાં  ખેલ સહાયક ની ભરતી કરવા માટે ગુજરાત સરકાર એ તારીખ 10.07.2023 ના રોજ મહત્વનો ખેલ સહાયક અને તેની પરીક્ષા Sports Aptitude Test (SAT)  ખેલ અભિરુચિ કસોટી  2023 લેવાનું નક્કી કર્યું છે



*🔮ખેલ સહાયક માટે રજીસ્ટ્રેશન તા. ૧૨/૦૨/૨૦૨૪ (૧૪:૦૦ કલાક થી શરુ) અને તા. ૧૬/૦૨/૨૦૨૪ (૨૩:૫૯ કલાક સુધી) કરવામાં આવેલ છે.*


https://khelsahayak.ssgujarat.org/


➡️ખેલ સહાયક રજીસ્ટ્રેશન માટે અહીંથી લોગીન કરો.

https://khelsahayak.ssgujarat.org/Candidate/login

નવું નોટિફિકેશન

 


પરીક્ષા નું  નામ 

 Sports Aptitude Test (SAT)ખેલ અભિરુચિ કસોટી

પરીક્ષા 

રાજ્ય પરીક્ષા બોર્ડ  SEB  

ઉમર ,વય 

35 કરતા વધુ નહિ 

પાત્રતા  

સ્નાતક /C.PED/D.P.ED/B.P.ED/BA YOGA /B.SC YOGA અથવા  B.P.E


New exam date 


ઉમેદવારો દ્રારા રજિસ્ટ્રશન ફોર્મ ભરવાનો સમયગાળો 


03/11/2023 થી 06/11/2023

ફી ભરવાનો સમયગાળો

03/11/2023 થી 07/11/2023

પરીક્ષા તારીખ 

29/11/2023 બુધવાર 



 ખેલ અભિરુચિ નોટિફેકેશન 

 અહીંયા ક્લીક કરો 

ફોર્મ ભરવા ની વેબસાઈટ 

રાજ્ય પરીક્ષા બોર્ડ  SEB  

વેબસાઈટ ફોર્મ ભરવા 

અહીંયા ક્લીક કરો 

 

ખેલ અભિરૂચિ કસોટી રચનાનું માળખું અને અભ્યાસક્રમ

(A) કસોટીનું માળખું

I. ખેલ અભિરૂચિ કસોટી બહુવિકલ્પ (Multiple Choice Question Based MCQs) સ્વરૂપની રહેશે. દરેક પ્રશ્ન એક ગુણનો રહેશે. દરેક પ્રશ્નના ઉત્ત૨માં ચાર વિકલ્પ આપેલા હશે, તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. પરીક્ષાની પધ્ધત રાજય ૫૨ીક્ષા બોર્ડ નકકી ક૨શે.

II.આ કસોટીના મુલ્યાંકનમાં કોઈ નકા૨ાત્મક મૂલ્યાંકન (Negative Marking) રહેશે નહીં.

III. વિવિધ હેતુલક્ષી કુલ ૧૦૦ પ્રશ્નો રહેશે અને તેનો સમય ૯૦ મિનિટનો રહેશે. 

IV તમામ વિભાગો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત  રહેશે.

V. તમામ વિભાગોનું એક જ પે૫૨ ૨હેશે

VI. આ માટેના અલાયદા નિયમો અને સૂચનાઓ તથા માર્ગદર્શક બાબતો અંગેની સાહિત્ય સામગ્રી અને જાહેરનામું ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયા૨ ક૨ી પ્રચા૨ પ્રસા૨ કરશે.

કસોટીનો અભ્યાસક્રમ 

(I) ૨મત ગમત સાથે સંકળાયેલ જ્ઞાન આધારિત પ્રશ્નો: (૭0 પ્રશ્નો) (૭૦ ગુણ) • શારીરિક અને માસિક વિકાસને લગતા પ્રશ્નો, યોગ, શા૨ીરિક શિક્ષણ અને ૨મત ગમત, તે ૨મતો અંગેના નિયમોની જાણકા૨ી, રાજય, રાષ્ટ્રીય અને આંત૨૨ાષ્ટ્રીય ખેલકૂદ ૨૫ર્ધાઓને લગતા પ્રશ્નો

(II) બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy) : (૨૦ પ્રશ્નો) (૨૦ ગુણ)


👉બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ, અધ્યયન અને અધ્યાપનને લગતા શૈક્ષણિક પ્રશ્ન, મનોવિજ્ઞાન આધારિત રહેશે. ઉમેદવા૨ની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે, તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રે૨ક વિષયસામગ્રી અંગેના પ્રશ્નો કસોટીમાં પૂછવામાં આવશે.

(III) સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી: - (૧૦ પ્રશ્નો) (૧૦ ગુણ)

👉સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકા૨ી તેમજ Reasoning Ability, Logical Ability, Teacher Aptitude, Data Interpretation જેવી બાબતો પણ સમાવવામાં આવશે.

ખેલ અભિરુચિ કસોટી ની મહત્વ ની બાબતો 

કસોટીનું માધ્યમ

આ કસોટી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમમાં યોજવામાં આવશે . ઉમેદવાર ત્રણેય પૈકી કોઈપણ એક માધ્યમ પસંદ કરી શકશે

પરીક્ષા ફી :

રાજય પરીક્ષા બોર્ડ વખતો વખત નકકી કરે તે પ્રમાણે પરીક્ષા ફી રહેશે.

પાસ કે મેરીટ 

ખેલ ભચિ કસોટીમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવના૨ ઉમેદવારો ઉર્તિણ ગણવામાં આવશે.

 👉 આ ઠરાવ નીચે PDF સ્વરૂપે મુકેલ છે આપ DOWNLOD  કરી વાંચી શકો છો 

SAT TEST G.R PDF DOWNLOD 

દરેક સફળ ઉમેદવા૨ને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર ૨ાજય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવશે. જેમાં ઉમેદવારનું નામ અને સરનામું, પરીક્ષા કેન્દ્રનું નામ અને સ૨નામું તથા કોડ નંબ૨, જન્મતા૨ીખ, ૫૨ીક્ષાનો બેઠક નંબ૨, કસોટી આપ્યાનો માસ અને વર્ષ, પ્રશ્નપત્રના નામ સાથે મેળવેલ ગુણ અને ટકા વગેરે છાપવાનાં રહેશે.


0 Comments:

Post a Comment

<> (adsbygoogle = window.adsbygoogle || []).push({});

Popular Posts

Categories

Ad Code

<>