SSFF What is pariksha pe charcha ~ Smallvector

Home Ad

Recent Posts

Advertisement

What is pariksha pe charcha

 What is pariksha pe charcha ? (Pariksha charcha kya hai ?) All information given below

About pariksha pe charcha


The second edition of "Pariksha Pe Charcha" will be held on 15 January 2023, in New Delhi, But not everyone here will get the chance to talk to Prime Minister Narendra Modi. Please see the details of the competition below for this


આ મેસેજ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને મોકલો... 🙏

ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત " પરિક્ષા પે ચર્ચા " માં ભાગ લેવાનો મોકો...

એના માટે આપેલ લિંક 🖇️ પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે... તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..


👉 ▫️ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ▫️ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

👉 ❓ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ...

👉 પરિક્ષા પે ચર્ચા શિક્ષકો - બાળકો અને વાલીઓનું રજીસ્ટ્રેશન બાબત નિયામકશ્રીનો પત્ર

For students from classes 9 to 12 participate :
Last year 2023  during Pariksha Pe Charcha, Prime Minister Narendra Modi interacted with several students from across all   of the country (india). This 29 January 2023, Prime Minister Narendra Modi will again interact with a cross section of Students all over contry. students, Teachers and Parents. It is that time of the year again when many students friends among us will be appearing for board examinations and other entrance examinations year 2023. 

માનનીય પ્રધાનમંત્રી દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા માર્ચ -2024 ભાગ લેવા માટે......

Total - 4 રીતે રજીસ્ટ્રેશન કરી શકાય છે

1. વિદ્યાર્થી દ્વારા જાતે લોગીન થઈને..
2. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

3. શિક્ષકનું રજીસ્ટ્રેશન
4. વાલી નું રજીસ્ટ્રેશન

👉 રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો

રજીસ્ટ્રેશન 12 ડિસેમ્બરથી ચાલુ થઇ ગયેલ છે આપણા જિલ્લાનું મેક્સિમમ બાળકો અને વાલીઓનું વધુ માં વધુ રજીસ્ટ્રેશન થાય એ સુનિશ્ચિત  કરશો...

કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ માટે વિડિઓ link.... 🖇️
1. વિડિયો -૧ જોવા માટે અહીં ક્લિક કરો
2. વિડિયો -૨ જોવા માટે અહીં ક્લિક કરો

परीक्षा पे चर्चा के लिए ऐसे करे रजिस्ट्रेशन यहां से | Pariksha Pe Charcha Registration Link and Guidelines

પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૪


==================

તા. ૨૭.૦૧.૨૦૨૪ ને સવારે ૧૧.૦૦ કલાકે માન.વડાપ્રધાનશ્રીનો વિદ્યાર્થીઓ સાથે *પરીક્ષા પે ચર્ચા* કાર્યક્રમ યોજાનાર છે. જેનુ વિવિધ પ્લેટફોર્મ પરથી LIVE Telecast થશે. આ સાથે આપેલ લિંકસ્ પરથી LIVE કાર્યક્રમ નિહાળી શકાશે. આ કાર્યક્રમમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC અને SMDC સભ્યો તથા મહત્તમ  વાલીઓ જોડાય તે સુનિશ્ચિત કરશો.

૧. Bisag
વંદે ગુજરાત ચેનલ નં. ૧

૨. દુરદર્શન ચેનલ
DD National, DD India, DD News

૩. YOUTUBE LINK
https://www.youtube.com/live/U5MG3XpDMcA?feature=share 


We are calling to all Students, Teachers and  all Parents for another exciting edition of interaction with PM Narendra Modi – "Pariksha Pe Charcha 2.0!"
how to participate in pariksha pe charcha compitission ?
what is terms & conditions About Pariksha pe charcha compitission
click here to read terms & condition
Participate in the Pariksha Pe Charcha 2.0 Contest by clicking the "Login and Participate" button below.
The competition is only for All students studying from classes 9 to 12 in india, graduate and undergraduate college students, their All parents and school teachers.
on 29 January, 2024 in New Delhi The best responses will be featured in Prime Minister Narendra Modi's Interactive Session with Students scheduled.
 Selected participants will have an opportunity to attend an interaction with Prime Minister Narendra Modi! 
More Details And Terms & conditions Please Go To Official website : www.mygov.in
Read News Report : Click Here




0 Comments:

Post a Comment

<> (adsbygoogle = window.adsbygoogle || []).push({});

Popular Posts

Categories

Ad Code

<>